# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DasOoh2lAR_
- **Gondola URL:** https://gondola.cc/posts/67801374-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e275395c84.jpg
- **Posted:** 2026-07-12T11:25:53.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા શહેરમાં નાના વેપારીઓ, ચાની લારીઓ અને દુકાનોને લક્ષ્ય બનાવી રાંધણ ગેસના બાટલા ચોરતી ગેંગનો એ ડિવિઝન પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. શહેરના પાટીદાર પ્લાઝા, ટી સ્ટોલ અને જિલ્લા પંચાયત પાસે આવેલ અન્નુ રગડા સમોસાવાળાને ત્યાંથી ગેસના બાટલા ચોરીને રિક્ષામાં વેચવા નીકળેલા રાવળ જીગરકુમાર અને રાવળ પ્રકાશકુમાર નામના બે આરોપીઓને પોલીસે સાંઈબાબા મંદિર નજીકથી ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી ભારત, HP અને ઈન્ડિયન ગેસ કંપનીના કુલ ૫ બાટલા, ચોરીમાં વપરાયેલી CNG રિક્ષા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૭૫,૦૦૦નો મુદ્દામાલ રિકવર કરી જેલહવાલે કર્યા છે.

#MehsanaNews #MehsanaPolice #ADivisionPolice #GasCylinderThieves #GasGangBust #CrimeUpdate #MehsanaCrime #BreakingNewsGujarat #LawAndOrder #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 918
- **Shares:** 0
- **Comments:** 3

## Tags

samachardiary, mehsananews, lawandorder, adivisionpolice, mehsanapolice, gascylinderthieves, breakingnewsgujarat, mehsanacrime, gasgangbust, crimeupdate

---
Copyright (c) Gondola