# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DasAutoj3Dn
- **Gondola URL:** https://gondola.cc/posts/67801380-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/cd63dab684.jpg
- **Posted:** 2026-07-12T09:24:26.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલી મેઘના કેમ્પસની ખાનગી શિક્ષણ સંસ્થામાં માસૂમ દીકરીની કથિત છેડતીનો મામલો સામે આવતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જમવાના સમયે છાશ લેવા ગયેલી વિદ્યાર્થીનીનો રસોઈ કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા એક રોમિયોએ હાથ પકડી લેતા ડરેલી દીકરીએ પોતાના પરિવારજનોને આપવીતી જણાવી હતી. વાલી બેઠક દરમિયાન આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવી વાલીઓએ સંસ્થાની લાલિયાવાડી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે હોબાળો વધતા જ ડરપોક ટ્રસ્ટીઓ કેમ્પસ છોડીને ફરાર થઈ ગયા હોવાની ચર્ચા જાગી છે. સ્થિતિને વણસતી જોઈ તાત્કાલિક પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે ઘટના અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

#KadiNews #MehsanaNews #MeghnaCampus #SchoolSafety #GirlsSafety #BreakingNewsGujarat #KadiPolice #ParentProtest #LawAndOrder #SamacharDiar

## Stats

- **Views:** 0
- **Likes:** 11,000
- **Shares:** 0
- **Comments:** 89

## Tags

girlssafety, samachardiar, kadinews, parentprotest, mehsananews, lawandorder, schoolsafety, meghnacampus, kadipolice, breakingnewsgujarat

---
Copyright (c) Gondola