# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DaryQlJGGuu
- **Gondola URL:** https://gondola.cc/posts/67801382-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a8931cfcdc.jpg
- **Posted:** 2026-07-12T07:17:53.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા એલસીબી (LCB) પોલીસે ખેરાલુના રસુલપુર પાસે એક મોટી અને સફળ કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો નશાકારક પદાર્થ ઝડપી પાડ્યો છે. પોલીસે શંકાસ્પદ કારનો ફિલ્મી ઢબે પીછો કરીને તેમાંથી ૨૮૧.૬૩૦ કિલો પોશડોડાનો જથ્થો, ૩ બોગસ નંબર પ્લેટ અને ૨ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૫૨.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન રાજસ્થાનના એક આરોપીને ગણતરીની મિનિટોમાં ઝડપી લેવાયો છે, જ્યારે તેનો અન્ય એક સાગરિત અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ જતાં પોલીસે તેની શોધાખોળ આદરી છે. એલસીબી પોલીસે આ સમગ્ર આંતરરાજ્ય નશાના નેટવર્ક અંગે NDPS Act હેઠળ ગુનો નોંધીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

#MehsanaNews #MehsanaLCB #Kheralu #DrugSeizure #GujaratPolice #NDPSAct #BreakingNewsGujarat #CrimeUpdate #LawAndOrder #DrugBust #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 1,992
- **Shares:** 0
- **Comments:** 3

## Tags

breakingnewsgujarat, mehsanalcb, kheralu, crimeupdate, ndpsact, drugseizure, drugbust, gujaratpolice, samachardiary, mehsananews, lawandorder

---
Copyright (c) Gondola