# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DarsgJuIGwu
- **Gondola URL:** https://gondola.cc/posts/67801394-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a55aa10bb3.jpg
- **Posted:** 2026-07-12T06:27:10.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં ગત રાત્રે બસ સ્ટેશન રોડ જેવા મુખ્ય અને ધમધમતા વિસ્તારમાં એકસાથે ૫ થી વધુ દુકાનોના તાળા તૂટવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સદનસીબે પ્રાથમિક માહિતી મુજબ દુકાનોમાંથી કોઈ માલસામાનની ચોરી થઈ હોવાના સમાચાર નથી, પરંતુ અગાઉ ડભોડા વિસ્તાર અને ચીમનભાઈ ચોકડી પરથી થયેલી ચોરીઓ બાદ હવે એક જ રાત્રે આટલી બધી દુકાનોને નિશાન બનાવવામાં આવતા વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. ખેરાલુના ગ્રામ્ય વિસ્તારો બાદ હવે શહેરમાં પણ ગુનેગારો બેફામ બનતા નાગરિકો રાત્રિ પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. ચોરોમાં કાયદાનો ખોફ રહે અને વેપારીઓની રાતોની ઊંઘ હરામ ન થાય તે માટે સ્થાનિકોએ રાત્રિના સમયે વધુ અસરકારક પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે.

#KheraluNews #MehsanaCrime #ShopsRobbery #MehsanaPolice #BreakingNewsGujarat #LawAndOrder #KheraluChori #PolicePatrolling #PublicSafety #CrimeUpdate #samachardiary

## Stats

- **Views:** 0
- **Likes:** 13
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, lawandorder, mehsanapolice, shopsrobbery, kheralunews, breakingnewsgujarat, mehsanacrime, policepatrolling, crimeupdate, publicsafety, kheraluchori

---
Copyright (c) Gondola