# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DarrDJ9gayM
- **Gondola URL:** https://gondola.cc/posts/67801399-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/bde134eb8d.jpg
- **Posted:** 2026-07-12T06:14:52.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર બે ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે સર્જાયેલા દર્દનાક અકસ્માતના ધ્રુજાવી દેનારા સીસીટીવી ફુટેજ (CCTV) સામે આવ્યા છે. હાઈવે પર પુરઝડપે જઈ રહેલી બંને ટ્રાવેલ્સ બસો સામસામે ધડાકાભેર અથડાતાં ચીસાચીસ મચી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે બસમાં સવાર અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ૧૦૮ ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી.

#SurendranagarNews #LimbdiLimbdiHighway #SaylaNews #RoadAccident #CCTVFootage #BusAccident #SurendranagarPolice #BreakingNewsGujarat #HighwayAccident #LiveUpdates #samachardiary

## Stats

- **Views:** 0
- **Likes:** 7,101
- **Shares:** 0
- **Comments:** 21

## Tags

limbdilimbdihighway, liveupdates, busaccident, surendranagarnews, surendranagarpolice, breakingnewsgujarat, roadaccident, highwayaccident, saylanews, cctvfootage, samachardiary

---
Copyright (c) Gondola