# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Darpj8kjM6W
- **Gondola URL:** https://gondola.cc/posts/67801408-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7e94e0a611.jpg
- **Posted:** 2026-07-12T06:01:52.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પાટનગર ગાંધીનગરમાં માત્ર બે જ દિવસમાં બે જગ્યાએ ભૂવા પડવાની ઘટના સામે આવતા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શુક્રવારે શહેરના વ્યસ્ત ગ રોડ પર ભૂવો પડ્યા બાદ, હવે સચિવાલય નજીક આવેલા ફૂટપાથ પર પણ જમીન ધસી જતાં મોટો ભૂવો પડી ગયો છે. ચોમાસાના વરસાદના કારણે ફૂટપાથ નીચેથી જમીનનું ધોવાણ થઈ જતાં આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ગંભીર બાબત તો એ છે કે સચિવાલય જેવા મહત્વના અને વિઆઈપી વિસ્તારમાં ભૂવાની આસપાસ બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે અંધારામાં કે વરસાદમાં મોટો અકસ્માત થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.

#GandhinagarNews #CapitalCity #PreMonsoonFail #RoadCavity #GandhinagarCorporation #Monsoon2026 #Sachivalaya #GRoad #GujaratNews #BreakingNewsGujarat #PublicSafety #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 49
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, groad, sachivalaya, gujaratnews, premonsoonfail, gandhinagarcorporation, monsoon2026, breakingnewsgujarat, gandhinagarnews, roadcavity, publicsafety, capitalcity

---
Copyright (c) Gondola