# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DarpcufjmF4
- **Gondola URL:** https://gondola.cc/posts/67801411-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c02df211e4.jpg
- **Posted:** 2026-07-12T06:00:54.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધેંધુ ગામે ૨૦ વર્ષના કોલેજિયન યુવકની નિર્મમ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગત રાત્રિ દરમિયાન ૨૦ વર્ષીય યુવક હાર્દિક રમેશજી ઠાકોરની અજાણ્યા શખ્સો દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને મોડી રાત્રે તેની લાશને કોથળામાં પેક કરીને ફેંકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટૂંક જ સમયમાં કાર્યવાહી કરીને શંકાના આધારે બે વ્યક્તિઓને રાઉન્ડઅપ કરી ગહન પૂછપરછ હાથ ધરી છે.

#GandhinagarNews #KalolNews #CrimeUpdate #DhendhuVillage #MurderCase #GandhinagarPolice #GujaratCrime #BreakingNewsGujarat #YouthMurder #LawAndOrder #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 12,000
- **Shares:** 0
- **Comments:** 29

## Tags

samachardiary, lawandorder, kalolnews, gujaratcrime, youthmurder, breakingnewsgujarat, gandhinagarnews, murdercase, dhendhuvillage, crimeupdate, gandhinagarpolice

---
Copyright (c) Gondola