# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Darmr0AIByH
- **Gondola URL:** https://gondola.cc/posts/67801421-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ca533c8872.jpg
- **Posted:** 2026-07-12T05:36:20.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મુંબઈની ફોર સીઝન્સ હોટેલ ખાતે યોજાયેલા ભવ્ય 'Fortune India Most Powerful Women (MPW) 2026' કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી દેશની ૧૦૦ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં પ્રથમ ક્રમે રહ્યા છે. એવોર્ડ સ્વીકારતા પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે જણાવ્યું કે, નેતૃત્વની વ્યાખ્યા માત્ર સફળતા પૂરતી સીમિત ન રહેતા તેમાં સંવેદના, સમાવેશ અને તકોનું સર્જન થવું જોઈએ, તેમજ દીકરીઓમાં રોકાણ કરવું એ જ ભારતના ભવિષ્યની સાચી ચાવી છે. બિઝનેસ, ટેકનોલોજી, AI, હેલ્થકેર અને ફાઇનાન્સ ક્ષેત્રની ટોચની વિમેન લીડર્સની હાજરીમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં મહિલાઓના નાણાકીય સશક્તિકરણ, સંપત્તિ સર્જન અને સમાવેશી વિકાસ જેવા ગંભીર મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.

#NitaAmbani #FortuneIndia #MostPowerfulWomen2026 #MPW2026 #RelianceFoundation #WomenEmpowerment #BusinessLeaders #NariShakti #BreakingNewsGujarat #InspiringWomen #IndiaNews #samachardiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, womenempowerment, fortuneindia, mpw2026, inspiringwomen, reliancefoundation, breakingnewsgujarat, narishakti, mostpowerfulwomen2026, indianews, nitaambani, businessleaders

---
Copyright (c) Gondola