# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DanQjclgPsq
- **Gondola URL:** https://gondola.cc/posts/67801482-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9d41c19629.jpg
- **Posted:** 2026-07-10T13:06:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભક્તોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને અમદાવાદના DCP રૂપલ સોલંકી સાથેની આ ખાસ વાતચીતમાં રથયાત્રાના સંવેદનશીલ રૂટ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ સહિતના સુરક્ષાના માસ્ટર પ્લાન અંગેની તમામ ઇનસાઇડ અને મહત્વપૂર્ણ વિગતો વિષે વાત કરી. રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ અને સુખરૂપ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્રની સજ્જતા કેવી છે તે જાણો.
#AhmedabadRathyatra #Rathyatra2026 #DPRupalSolanki #AhmedabadPolice #ExclusiveInterview #RathyatraPreparation #SecurityArrangements #BreakingNewsGujarat #AhmedabadNews #JagannathRathyatra #LiveUpdates #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 1,962
- **Shares:** 0
- **Comments:** 17

## Tags

rathyatra2026, liveupdates, ahmedabadnews, rathyatrapreparation, breakingnewsgujarat, ahmedabadpolice, securityarrangements, exclusiveinterview, ahmedabadrathyatra, dprupalsolanki, samachardiary, jagannathrathyatra

---
Copyright (c) Gondola