# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DamlmZbCaKm
- **Gondola URL:** https://gondola.cc/posts/67801503-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/017165ba19.jpg
- **Posted:** 2026-07-10T06:50:39.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગાંધીનગર ACBની મોટી એક્શન: કડીમાં કોન્સ્ટેબલ રૂ. ૮૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો! 
ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ કડી પંથકમાં સપાટો બોલાવ્યો છે! લાંઘણજ પોલીસ સ્ટેશનનું સેટિંગ કરાવી આપવાના બહાને ૨ લાખ રૂપિયાની તોતિંગ લાંચ માંગનાર કોન્સ્ટેબલ અમીરહુસેન શેખ આખરે એસીબીની સફળ ટ્રેપમાં આબાદ આબેહૂબ ઝડપાઈ ગયો છે.
#ACBTrap #GandhinagarACB #KadiNews #MehsanaCrime #GujaratPolice #CorruptionFreeGujarat #BreakingNewsGujarat #BriberyCase #CrimeUpdate #KadiPolice #AntiCorruption #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 62
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

gandhinagaracb, corruptionfreegujarat, kadipolice, breakingnewsgujarat, mehsanacrime, anticorruption, briberycase, crimeupdate, gujaratpolice, kadinews, acbtrap, samachardiary

---
Copyright (c) Gondola