# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DamjeUWj5ER
- **Gondola URL:** https://gondola.cc/posts/67801505-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/47112714eb.jpg
- **Posted:** 2026-07-10T06:33:31.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ અમીરહુસેન મંજુરહુસેન શેખ ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. ફરિયાદી વિરુદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં થયેલી એક અરજીમાં હેરાનગતિ નહીં કરવાના બદલામાં કોન્સ્ટેબલે ₹2 લાખની માંગણી કરી હતી, જેની સામે ₹80,000 ની લાંચ લેતા તે પકડાયો છે. મહત્વનું છે કે આ કોન્સ્ટેબલ અગાઉ લાંઘણજ ખાતે નોકરી કરતો હતો, જેથી તે લાંઘણજ પોલીસનું સેટિંગ કરાવી આપવાના બહાને લાંચ લઈ રહ્યો હતો ત્યારે જ ACB એ તેને દબોચી લીધો છે.

#Kadi #Mehsana #GandhinagarACB #ACBGuajarat #BriberyCase #AntiCorruption #GujaratPolice #CrimeNewsGujarat #MehsanaNews #BreakingNewsGujarat

## Stats

- **Views:** 0
- **Likes:** 801
- **Shares:** 0
- **Comments:** 9

## Tags

kadi, gandhinagaracb, breakingnewsgujarat, acbguajarat, mehsana, anticorruption, briberycase, gujaratpolice, crimenewsgujarat, mehsananews

---
Copyright (c) Gondola