# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Dakpk0IlLsK
- **Gondola URL:** https://gondola.cc/posts/67801525-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/52c255d755.jpg
- **Posted:** 2026-07-09T12:47:32.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 રાજકોટમાં ધાડ-ધાડ ફાયરિંગ: ઘર આંગણે જ ૩૦ વર્ષીય યુવકની કરપીણ હત્યા! લાઈવ CCTV આવ્યા સામે !
રાજકોટના પોશ ગણાતા નાનામવા રોડ પર મોકાજી સર્કલ નજીક કાયદો અને વ્યવસ્થાના ધજગરા ઉડાડતી સનસનાટીભરી ઘટના સામે આવી છે! સામાન્ય પ્લોટની બોલાચાલીમાં ૪ થી ૫ શખ્સોએ કારમાં આવીને ઘરે જઈ ૪ રાઉન્ડ ફાયરિંગ કરી ૩૦ વર્ષીય કૃષ્ણસિંહ જાડેજાની કરપીણ હત્યા કરી નાખી છે.ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ, LCB અને તાલુકા પોલીસની ટીમો ગ્રાઉન્ડ ઝીરો પર દોડી ગઈ છે. મુખ્ય આરોપી રણજીત વાળા અને તેના પુત્ર સહિતની ટોળકીને દબોચવા પોલીસે ચારેય તરફ દરોડા શરૂ કર્યા છે.
કાયદાનો જરાય ખોફ ન હોય તેમ બનેલી આ ઘટના અંગે તમારું શું માનવું છે?

#RajkotCrime #RajkotFiring #RajkotNews #CrimeNewsGujarat #RajkotPolice #BreakingNewsGujarat #CCTVViral #MurderCase #LawAndOrder #CrimeDiary #GujaratNews #LiveNewsGujarati

## Stats

- **Views:** 0
- **Likes:** 320
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

rajkotcrime, crimenewsgujarat, rajkotnews, lawandorder, rajkotfiring, livenewsgujarati, gujaratnews, cctvviral, crimediary, rajkotpolice, breakingnewsgujarat, murdercase

---
Copyright (c) Gondola