# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DakMEsiAcA2
- **Gondola URL:** https://gondola.cc/posts/67801533-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/53f8643390.jpg
- **Posted:** 2026-07-09T08:29:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નંદીગ્રામ એક્સપ્રેસની ફર્સ્ટ એસી કૂપેમાં મુસાફરી કરી રહેલા એક નવપરિણિત દંપતીએ પોતાની કૂપેને ડેકોરેટ કરવા માટે ઓનલાઈન ખાનગી ડેકોરેટરને બોલાવ્યો હતો. જોકે, રેલવેની પૂર્વ મંજૂરી વગર ખાનગી વ્યક્તિને કોચમાં પ્રવેશ આપવો એ સુરક્ષા નિયમોનો ગંભીર ભંગ ગણાતાં સંબંધિત TTEને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રેલવે વિભાગ દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રેલવેનું સ્પષ્ટ કહેવું છે કે મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની સમજૂતી સ્વીકારવામાં નહીં આવે.
#IndianRailways #NandigramExpress #TrainSafety #BreakingNewsGujarati #RailwaysNews #ViralNews #TTE #RailwayRules #TrendingNewsGujarati #LiveNewsGujarati #SAMACHAR #samachardiary #trendingnow

## Stats

- **Views:** 0
- **Likes:** 196
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

trainsafety, breakingnewsgujarati, tte, indianrailways, trendingnow, railwaysnews, samachardiary, trendingnewsgujarati, railwayrules, nandigramexpress, viralnews, livenewsgujarati, samachar

---
Copyright (c) Gondola