# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DakAGIQoERt
- **Gondola URL:** https://gondola.cc/posts/67801545-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/01b7019425.jpg
- **Posted:** 2026-07-09T06:44:27.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વાપીમાં AI પ્લેટફોર્મના નામે ₹૩.૪૦ કરોડનું કૌભાંડ: 'બોટબ્રો' કંપનીએ ૨૮ રોકાણકારોને ઠગ્યા!
વાપીમાંથી મોટો સાયબર ફ્રોડ સામે આવ્યો છે. 'બોટબ્રો' (Botbro) નામની AI કંપનીએ દર મહિને ૬ ટકા રિટર્નની લાલચ આપીને ૨૮ જેટલા રોકાણકારો સાથે ₹૩.૪૦ કરોડની છેતરપિંડી આચરી છે. રોકાણકારોને આકર્ષવા દુબઈમાં ભવ્ય સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે વાપી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મહિલા સહિત ૨ ઠગોની ધરપકડ કરી લીધી છે.
#VapiNews #CyberCrime #FinancialFraud #BotBroScam #BreakingNewsGujarati #GujaratPolice #VapiPolice #AICons #GujaratNews #TrendingNewsGujarati

## Stats

- **Views:** 0
- **Likes:** 18
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

breakingnewsgujarati, gujaratpolice, financialfraud, cybercrime, trendingnewsgujarati, aicons, gujaratnews, botbroscam, vapipolice, vapinews

---
Copyright (c) Gondola