# @jamnagaronlinemarketing on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Da2Fwq_tsJf
- **Gondola URL:** https://gondola.cc/posts/67973064-jamnagaronlinemarketing-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/61a2e245e0.jpg
- **Posted:** 2026-07-16T07:20:21.000+00:00
- **Account Owner:** Jamnagar Online Marketing (@jamnagaronlinemarketing) — https://gondola.cc/jamnagaronlinemarketing

## Caption

આજે રથના ચક્રો ફર્યા છે... ❤️
કાલે ગરબાના પગલાં થનગનશે. 💃🕺

શ્રદ્ધાથી શરૂ થતી આ ઉત્સવોની સફર...
જલ્દી જ રંગ, રાસ અને આનંદના મહોત્સવમાં બદલાવાની છે.

તૈયાર રહો...
Urban Ratri – Season 2 ફરી એકવાર જામનગરને નવરાત્રિના રંગોમાં રંગવા આવી રહ્યું છે. ✨

જય જગન્નાથ! 🚩
તમામ જામનગરવાસીઓને પવિત્ર રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ.

❤️ Urban Ratri – Season 2
📍 Greenfield Party Plot, Hapa, Jamnagar

#UrbanRatri #RathYatra #JaiJagannath #Navratri2026 #Navratri 

[Jamnagar, Rath Yatra, Jai Jagannath, Urban Ratri Season 2, Navratri Jamnagar, Garba Event, Raas Garba, Gujarati Festival, Jamnagar Events, Greenfield Party Plot, Navratri Celebration]

## Stats

- **Views:** 0
- **Likes:** 45
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

navratri2026, jaijagannath, rathyatra, navratri, urbanratri

---
Copyright (c) Gondola