# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbGMDS1FLVy
- **Gondola URL:** https://gondola.cc/posts/68124736-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/72eb1744b4.jpg
- **Posted:** 2026-07-22T13:23:35.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આવતા સ્પેમ અને સ્કેમ કોલથી પરેશાન છો? 📞🚫તો આજે જ WhatsAppનું "Silence Unknown Callers" ફીચર ON કરો. આ ફીચર અજાણ્યા નંબરથી આવતા કોલને આપમેળે સાયલન્ટ કરી દે છે. કોલની માહિતી Calls ટેબમાં દેખાશે, પરંતુ ફોન રિંગ નહીં થાય.📲 Settings → Privacy → Calls → Silence Unknown Callers → ON તમારા પરિવાર અને મિત્રો સાથે પણ આ ઉપયોગી માહિતી જરૂર શેર કરો.

#WhatsApp #WhatsAppTips #SilenceUnknownCallers #SpamCalls #ScamCalls #CyberSafety #OnlineSafety #TechTips #TechNews #DigitalSafety

## Stats

- **Views:** 1,807
- **Likes:** 23
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

spamcalls, technews, whatsapp, digitalsafety, silenceunknowncallers, cybersafety, onlinesafety, whatsapptips, scamcalls, techtips

---
Copyright (c) Gondola