# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbFiKFBj0gX
- **Gondola URL:** https://gondola.cc/posts/68124740-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/986e9ba0b1.jpg
- **Posted:** 2026-07-22T07:17:29.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. નાનાપોંઢાથી અંભેટી થઈ વાપી જતા માર્ગ પર પાણી ભરાતા એક ખાનગી લક્ઝરી બસ અધવચ્ચે ફસાઈ ગઈ હતી. બસમાં 10થી વધુ મુસાફરો ઉપરાંત ડ્રાઈવર અને ક્લીનર પણ ફસાયા હતા.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક મદદે પહોંચ્યા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પાણી ભરાવાના કારણે વાપી-અંભેટી-નાનાપોંઢાને જોડતો માર્ગ બંધ થતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હાલ ફસાયેલી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

#Valsad #ValsadRain #ValsadNews #Vapi #VapiNews #Nanapondha #Ambheti #GujaratRain #GujaratMonsoon #HeavyRain #RainAlert #GujaratWeather #BusRescue

## Stats

- **Views:** 9,202
- **Likes:** 115
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ambheti, gujaratweather, gujaratmonsoon, gujaratrain, valsadrain, busrescue, nanapondha, heavyrain, vapinews, valsadnews, vapi, valsad, rainalert

---
Copyright (c) Gondola