# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbFetellkpv
- **Gondola URL:** https://gondola.cc/posts/68124741-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ca12a38d84.jpg
- **Posted:** 2026-07-22T06:47:21.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના ટળી છે. બોપી-મોળાઆંબા કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે પસાર થવાનો પ્રયાસ કરતી એક ઈકો કાર તણાઈ ગઈ હતી. સદનસીબે કારમાં માત્ર એક વ્યક્તિ સવાર હતો, જેને સ્થાનિક લોકોએ સમયસર મદદ કરી આબાદ બચાવી લીધો હતો.ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાતી જોવા મળી રહી છે. ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા કોઝવે, પુલ કે નીચાણવાળા રસ્તાઓ પરથી પસાર થવાનું જોખમ ન લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

#Navsari #Vansda #NavsariRain #VansdaRain #GujaratRain #GujaratMonsoon #GujaratWeather #HeavyRain #RainAlert #GujaratNews #GujaratiNews #BreakingNews #NavsariNews

## Stats

- **Views:** 6,026
- **Likes:** 83
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

rainalert, vansdarain, gujaratweather, navsarirain, navsarinews, gujaratmonsoon, breakingnews, gujaratrain, gujaratnews, gujaratinews, navsari, vansda, heavyrain

---
Copyright (c) Gondola