# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbFXGVcD-ze
- **Gondola URL:** https://gondola.cc/posts/68124744-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a5c6247a78.jpg
- **Posted:** 2026-07-22T05:40:51.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામમાં એક જ રાતમાં તસ્કરોએ અનેક સ્થળોને નિશાન બનાવ્યા. આશરે 14 સ્થળે તાળા તોડવાના પ્રયાસ સાથે અંદાજે રૂ. 4 લાખથી વધુની ચોરી થયાની પ્રાથમિક માહિતી છે. CCTV ફૂટેજના આધારે પોલીસ અને LCB સહિતની ટીમોએ તપાસ તેજ કરી છે.

#Amreli #AmreliNews #Bagasara #JunaVaghaniya #AmreliCrime #GujaratNews #GujaratCrime #CrimeNews

## Stats

- **Views:** 4,482
- **Likes:** 90
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, bagasara, crimenews, amrelicrime, gujaratcrime, amrelinews, junavaghaniya, amreli

---
Copyright (c) Gondola