# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DbC-W_NCaXq
- **Gondola URL:** https://gondola.cc/posts/68124756-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/bd2291baad.jpg
- **Posted:** 2026-07-21T07:25:44.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં ૨૮ IAS અધિકારીઓની વ્યાપક બદલીઓ કરવામાં આવી છે, જે અંતર્ગત વીજ કંપનીઓને નવા એમડી અને ૫ જિલ્લાઓમાં નવા ડીડીઓ નિયુક્ત કરાયા છે. ગૌરાંગ મકવાણાની UGVCLના કાયમી MD અને આઈ.આર. વાળાની જૂનાગઢ મનપાના કમિશનર તરીકે નિમણૂક થઈ છે.

#GujaratGovernment #IASReshuffle #AdministrativeChanges #UGVCL #JunagadhAMC #GujaratAdministration #BreakingNewsGujarat #Bureaucracy #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ugvcl, gujaratgovernment, junagadhamc, gujaratadministration, breakingnewsgujarat, administrativechanges, bureaucracy, iasreshuffle, samachardiary

---
Copyright (c) Gondola