# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbC9YDKjbA5
- **Gondola URL:** https://gondola.cc/posts/68124759-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/34b02442f6.jpg
- **Posted:** 2026-07-21T07:17:36.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરત જિલ્લાના બારડોલી, કડોદરા, તાતીથૈયા અને જોલવાવા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. પ્રી-મોન્સૂન કામગીરીના અભાવે પાણી ભરાતાં કડોદરાના શ્રીનિવાસ વિસ્તારમાં સ્થાનિકો જાતે જ ગટરના ઢાંકણા ખોલી પાણી નિકાળવા મજબૂર બન્યા છે. સ્થાનિકો નગરપાલિકા પાસે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે,

#SuratRain #Kadodara #SuratNews #Monsoon2026 #GujaratRain #Waterlogging #Bardoli #RainUpdates #BreakingNewsGujarat #SamacharDiary

## Stats

- **Views:** 3,982
- **Likes:** 36
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, bardoli, rainupdates, gujaratrain, kadodara, suratrain, monsoon2026, breakingnewsgujarat, waterlogging, suratnews

---
Copyright (c) Gondola