# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbBDFz4jptb
- **Gondola URL:** https://gondola.cc/posts/68124761-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d52bdc29c8.jpg
- **Posted:** 2026-07-20T13:29:05.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ફૂટબોલની દુનિયાને મળ્યો નવો બાદશાહ!

સ્પેને FIFA World Cup 2026ની ફાઇનલમાં આર્જેન્ટિનાને વધારાના સમયમાં **1-0થી હરાવી બીજી વખત વિશ્વ ચેમ્પિયન** બનવાનો ગૌરવ મેળવ્યો! 106મી મિનિટે ફેરાન ટોરેસનો નિર્ણાયક ગોલ સ્પેન માટે ઐતિહાસિક ક્ષણ બની ગયો.
એક તરફ સ્પેનનું જબરદસ્ત ટ્રોફી સેલિબ્રેશન અને બીજી તરફ લિયોનેલ મેસીની સંભવિત છેલ્લી વર્લ્ડ કપ મેચની ભાવુક પળો... આ ફાઇનલ ફૂટબોલ ચાહકો માટે યાદગાર બની રહી!

#FIFAWorldCup2026 #FIFAWorldCup #Spain #Argentina #SpainChampion #WorldChampion #LionelMessi #FerranTorres #Football #FootballNews #WorldCupFinal #Messi #SportsNews #GujaratiNews #SamacharDiary

## Stats

- **Views:** 2,238
- **Likes:** 23
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

football, messi, samachardiary, lionelmessi, spainchampion, worldchampion, fifaworldcup, fifaworldcup2026, sportsnews, spain, argentina, worldcupfinal, gujaratinews, ferrantorres, footballnews

---
Copyright (c) Gondola