# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbBCP8CCh8G
- **Gondola URL:** https://gondola.cc/posts/68124762-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/6d69a99cea.jpg
- **Posted:** 2026-07-20T13:21:54.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

આણંદ બાળકી અપહરણ-હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો
પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીની હત્યાના કેસમાં પકડાયેલો આરોપી સિરિયલ કિલર હોવાની આશંકા સામે આવી છે. તપાસ દરમિયાન આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ગંભીર રીતે ઘાયલ આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
હવે આરોપી અન્ય કેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો અને તેની પાછળ હજુ કેટલા ગુનાઓનું રહસ્ય છુપાયેલું છે, તે દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે.

#Anand #AnandNews #CrimeNews #GujaratCrime #GujaratNews #BreakingNews #CrimeUpdate #PoliceInvestigation #SerialKiller #AnandCrime #GujaratiNews #SamacharDiary #CrimeDiary #NewsUpdate

## Stats

- **Views:** 9,700
- **Likes:** 321
- **Shares:** 0
- **Comments:** 9

## Tags

crimeupdate, policeinvestigation, samachardiary, anand, breakingnews, anandcrime, newsupdate, gujaratnews, gujaratinews, crimenews, gujaratcrime, crimediary, anandnews, serialkiller

---
Copyright (c) Gondola