# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DbA8TxOCXYb
- **Gondola URL:** https://gondola.cc/posts/68124763-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0893c78a3d.jpg
- **Posted:** 2026-07-20T12:29:20.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

થલાપતિ વિજયની ‘Jana Nayagan’નું ધમાકેદાર Advance Booking!

રિલીઝ પહેલાં જ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં કરોડોની કમાણી કરીને જબરદસ્ત ચર્ચા જગાવી છે. તમિલનાડુમાં ટિકિટોને મળી રહેલા ભારે પ્રતિસાદ સાથે ફિલ્મે કોલીવુડના પ્રી-સેલ્સમાં નવો રેકોર્ડ બનાવ્યો હોવાના અહેવાલ છે. હવે સૌની નજર ફિલ્મના ઓપનિંગ ડે કલેક્શન પર છે!

શું ‘Jana Nayagan’ બોક્સ ઓફિસ પર પણ રચશે નવો ઈતિહાસ?

#JanaNayagan #ThalapathyVijay #Vijay #JanaNayaganMovie #AdvanceBooking #BoxOffice #TamilCinema #Kollywood #MovieNews #EntertainmentNews #CinemaNews #GujaratiNews #SamacharDiary #TrendingNews

## Stats

- **Views:** 0
- **Likes:** 44
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

advancebooking, gujaratinews, kollywood, boxoffice, jananayaganmovie, jananayagan, cinemanews, vijay, trendingnews, entertainmentnews, tamilcinema, samachardiary, thalapathyvijay, movienews

---
Copyright (c) Gondola