# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DbA70qWiTZq
- **Gondola URL:** https://gondola.cc/posts/68124765-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b4b8a6fbe4.jpg
- **Posted:** 2026-07-20T12:25:05.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ઈરાન પર અમેરિકાના હુમલા યથાવત, મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ!

અમેરિકાએ સતત નવમી રાત્રે ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ વચ્ચે બંદર અબ્બાસમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બીજી તરફ ઈરાને અમેરિકા પર પરમાણુ પ્લાન્ટની સાઇટને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો છે. હુમલાઓ વચ્ચે ઈરાનમાં વીજ સંકટ પણ વધુ ગંભીર બન્યું છે.

 મિડલ ઈસ્ટમાં આગળ શું થશે? નજર રહેશે દરેક મોટા અપડેટ પર...

#Iran #America #USIranConflict #IranWar #MiddleEast #IranNews #BreakingNews #WorldNews #InternationalNews #MissileAttack #MilitaryAttack #GujaratNews #GujaratiNews #SamacharDiary #NewsUpdate

## Stats

- **Views:** 0
- **Likes:** 19
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

iranwar, iran, worldnews, breakingnews, newsupdate, gujaratnews, gujaratinews, middleeast, america, missileattack, militaryattack, internationalnews, usiranconflict, samachardiary, irannews

---
Copyright (c) Gondola