# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DbAKxV4lRu5
- **Gondola URL:** https://gondola.cc/posts/68124772-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/66bce62a95.jpg
- **Posted:** 2026-07-20T05:16:28.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકાર આ વખતના ચોમાસુ સત્રમાં આવકવેરા (Income Tax) અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સંબંધિત મહત્વના વિધેયકો સહિત કુલ પાંચ નવા બિલો રજૂ કરવાની તૈયારી કરી રહી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ દેશના વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં ભારતે અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. આ સાથે જ તેમણે દેશહિતના મહત્વના નિર્ણયો લઈ શકાય તે માટે સમગ્ર ચોમાસુ સત્ર અત્યંત ઉત્પાદક અને સફળ રહે તેવી આશા વ્યક્ત કરી હતી

#PMModi #MonsoonSession #ParliamentUpdate #PMAddress #IncomeTaxBill #IndianPolitics #BreakingNews #ModiSpeech #samachardiary

## Stats

- **Views:** 0
- **Likes:** 5
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

monsoonsession, indianpolitics, pmaddress, samachardiary, parliamentupdate, breakingnews, modispeech, incometaxbill, pmmodi

---
Copyright (c) Gondola