# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Da-H2JiiHrE
- **Gondola URL:** https://gondola.cc/posts/68124775-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1f6c5c782e.jpg
- **Posted:** 2026-07-19T10:13:05.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાનો એક અત્યંત સુંદર અને આત્મીય અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નડિયાદના પીજ ગામમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાતે પહોંચેલા રીવાબા જાડેજાએ ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે સીધો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાલયની દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે રીવાબા પોતે પણ તેમની સાથે ગરબાની રમઝટમાં જોડાયા હતા અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

#RivabaJadeja #NadiadNews #GarbaRamzat #ViralVideo #KasturbaGandhiVidyalaya #PijVillage #MLAAction #GujaratGarba #BreakingNewsGujarat #SamacharDiary

## Stats

- **Views:** 26,400
- **Likes:** 542
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

pijvillage, viralvideo, rivabajadeja, breakingnewsgujarat, gujaratgarba, mlaaction, kasturbagandhividyalaya, garbaramzat, nadiadnews, samachardiary

---
Copyright (c) Gondola