# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Da-HiGJgXeR
- **Gondola URL:** https://gondola.cc/posts/68124781-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f69d6978ff.jpg
- **Posted:** 2026-07-19T10:10:14.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાંથી કુદરતી આફતના ચિંતાજનક અહેવાલો સામે આવી રહ્યા છે. રાજૌરી પંથકમાં અચાનક ફાટી નીકળેલા પૂર (Flash Flood) ના કારણે નદી-નાળા ઉભરાયા છે અને જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનો તણખલાની જેમ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ આકસ્મિક પૂરના કારણે સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા માટે કડક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

#JammuKashmir #Rajouri #FlashFlood #CloudBurst #WeatherAlert #RainHavoc #FloodUpdate #NatureFury #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 8,561
- **Likes:** 68
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

flashflood, rajouri, cloudburst, naturefury, floodupdate, weatheralert, samachardiary, jammukashmir, rainhavoc, breakingnews

---
Copyright (c) Gondola