# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Da4jh77CaHi
- **Gondola URL:** https://gondola.cc/posts/68124819-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9ee4f6dd03.jpg
- **Posted:** 2026-07-17T06:18:54.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા રાજ્યમાં આતંકવાદી નેટવર્ક પર મોટો પ્રહાર કરતા સિદ્ધપુર ખાતેથી જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા પાંચ આતંકીઓની અટકાયત કરવામાં આવી છે. અગાઉ પકડાયેલા આઠ આતંકીઓની આકરી પૂછપરછ બાદ આ વધુ પાંચ આતંકીઓ ઝડપાઈ આવ્યા છે, જેઓ પાકિસ્તાન સ્થિત આકાઓના સીધા સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. તપાસ દરમિયાન આ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં દેશવિરોધી સાહિત્ય અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ આતંકીઓ દ્વારા મોટા પાયે બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી તેની ટ્રાયલ પણ કરી લેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

#GujaratATS #Siddhpur #TerroristCaught #JaishEMohammed #AntiTerrorOperation #BreakingNewsGujarat #NationalSecurity #GujaratPolice #GujaratSamachar #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 20
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratats, jaishemohammed, breakingnewsgujarat, terroristcaught, nationalsecurity, gujaratpolice, siddhpur, antiterroroperation, samachardiary, gujaratsamachar

---
Copyright (c) Gondola