# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Da4ekXzjAcE
- **Gondola URL:** https://gondola.cc/posts/68124823-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7aa6f0f9b2.jpg
- **Posted:** 2026-07-17T05:35:55.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાત ATSએ આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ પાંચ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તેઓના સંબંધ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોવાની માહિતી સામે આવી હોવાનું તપાસ એજન્સીઓ જણાવી રહી છે. સમગ્ર મામલે ATS દ્વારા વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે.

#GujaratATS #Siddhpur #Patan #ATSOperation #JaishEMohammed #TerrorInvestigation #NationalSecurity #BreakingNews #GujaratiNews #GujaratNews #IndiaNews #CrimeNews #SecurityAlert #NewsUpdate #ViralReel #InstagramReels #SamacharDiary24x7 #Breaking #Gujarat

## Stats

- **Views:** 97,526
- **Likes:** 1,493
- **Shares:** 0
- **Comments:** 34

## Tags

patan, terrorinvestigation, crimenews, samachardiary24x7, jaishemohammed, viralreel, gujarat, atsoperation, instagramreels, siddhpur, securityalert, breakingnews, newsupdate, gujaratnews, gujaratinews, gujaratats, breaking, indianews, nationalsecurity

---
Copyright (c) Gondola