# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Da2FDuTibZb
- **Gondola URL:** https://gondola.cc/posts/68124853-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/04a5562667.jpg
- **Posted:** 2026-07-16T07:14:08.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણાના કડીમાં ભગવાન જગન્નાથજીની ૫૫મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો દેત્રોજ રોડ પરના રામજી મંદિરેથી ભગવાન વાજતે-ગાજતે નગરચર્યાએ નીકળ્યા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કડીના માર્ગો પર રથયાત્રા આગળ વધી અખાડાના કરતબો, બેન્ડવાજા અને ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા કડીના નગરજનો માર્ગો પર ઉમટીને પ્રભુના દર્શન કરી ધન્ય બન્યા.

#Mehsana #Kadi #JagannathRathYatra #RathYatra2026 #JayJagannath #Jagannath #RamjiMandir #GujaratiNews #KadiNews #BreakingNews #Gujarat #Bhakti #Devotion #Festival #Akhada #Band #BhajanMandali #ViralReel #InstagramReels #SamacharDiary24x7

## Stats

- **Views:** 0
- **Likes:** 20
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

rathyatra2026, devotion, samachardiary24x7, viralreel, gujarat, instagramreels, breakingnews, kadi, gujaratinews, bhakti, akhada, bhajanmandali, mehsana, ramjimandir, jayjagannath, jagannath, festival, kadinews, band, jagannathrathyatra

---
Copyright (c) Gondola