# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbVpQ2ejvZx
- **Gondola URL:** https://gondola.cc/posts/68411082-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f135dda62b.jpg
- **Posted:** 2026-07-28T13:27:46.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અભિનેત્રી નીના ગુપ્તાએ કહ્યું કે માત્ર 
‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના નારાથી સમાજ નહીં બદલાય, ઘરના વડીલોની વિચારસરણી પણ બદલવી પડશે. તેમના મતે આજની પેઢી ઘરના જૂના વિચારો અને બહારની આધુનિક દુનિયા વચ્ચે મૂંઝાયેલી છે.
‘પંચાયત’ના શૂટિંગ દરમિયાન થયેલો અનુભવ શેર કરતાં તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં દીકરીઓના લગ્ન અને ઘર સંભાળવા અંગેની માનસિકતા વિશે પણ વાત કરી.
શું માત્ર દીકરીને ભણાવવાથી સમાજ બદલાશે કે પહેલાં ઘરની વિચારસરણી બદલવી પડશે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો. 

#SamacharDiary #NeenaGupta #BetiBachaoBetiPadhao #WomenEducation #WomenEmpowerment #Panchayat #WomenRights #SocialChange #ViralStatement #TrendingNews #IndiaNews #GujaratiNews #NewsReel #ViralReels

## Stats

- **Views:** 1,241
- **Likes:** 9
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

trendingnews, viralstatement, samachardiary, womenempowerment, socialchange, gujaratinews, neenagupta, betibachaobetipadhao, newsreel, womeneducation, indianews, womenrights, viralreels, panchayat

---
Copyright (c) Gondola