# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DbVbhs9lc-7
- **Gondola URL:** https://gondola.cc/posts/68411089-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/99322984bc.jpg
- **Posted:** 2026-07-28T11:26:56.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 જુલાઈએ છોટાઉદેપુર અને નર્મદામાં રેડ એલર્ટ, જ્યારે નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને મોરબીમાં પણ વરસાદનું એલર્ટ છે. 
#SamacharDiary #GujaratRain #RainAlert #HeavyRain #WeatherAlert #GujaratWeather #RedAlert #OrangeAlert #Monsoon2026 #GujaratMonsoon #RainUpdate #GujaratiNews #BreakingNews #ગુજરાતવરસાદ #હવામાન #વરસાદનીઆગાહી

## Stats

- **Views:** 0
- **Likes:** 30
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

orangealert, ગુજરાતવરસાદ, rainupdate, monsoon2026, હવામાન, rainalert, વરસાદનીઆગાહી, weatheralert, gujaratweather, breakingnews, gujaratrain, gujaratinews, heavyrain, redalert, samachardiary, gujaratmonsoon

---
Copyright (c) Gondola