# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbU6GSJgTmi
- **Gondola URL:** https://gondola.cc/posts/68411103-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/bd5539f1d2.jpg
- **Posted:** 2026-07-28T06:35:22.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દેત્રોજ નજીક દેકાવાડા પાસે ફોરલેન હાઈવે પર બે કાર વચ્ચે સામસામે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બંને કારના ચાલકોને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક ગ્રામજનોએ સમયસર બચાવ કામગીરી કરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા. ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત રહ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

#Ahmedabad #Detroj #Dekawada #GujaratNews #RoadAccident #CarAccident #BreakingNews #HighwayAccident #Gujarat #SamacharDiary #AccidentNews #TrafficUpdate #AhmedabadNews #ViralNews #LatestNews #GujaratiNews #NewsUpdate #IndiaNews #HighwaySafety #RoadSafety #CrimeNews #Emergency #LiveUpdate #SamacharDiary24x7

## Stats

- **Views:** 38,526
- **Likes:** 1,118
- **Shares:** 0
- **Comments:** 6

## Tags

crimenews, samachardiary24x7, gujarat, emergency, roadaccident, highwaysafety, caraccident, ahmedabad, highwayaccident, accidentnews, dekawada, breakingnews, viralnews, newsupdate, gujaratnews, gujaratinews, ahmedabadnews, detroj, indianews, trafficupdate, roadsafety, latestnews, samachardiary, liveupdate

---
Copyright (c) Gondola