# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbQheDFkwr0
- **Gondola URL:** https://gondola.cc/posts/68411146-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c6daeccd4e.jpg
- **Posted:** 2026-07-26T13:43:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નવસારીના વાંસદા તાલુકામાં મોટીવાલઝર પુલ પરથી વિકેશ કાંતિલાલ પટેલ નામના યુવકે કાવેરી નદીમાં ઝંપલાવતાં ચકચાર મચી ગઈ છે. વરસાદ બંધ થતાં NDRFની ટીમ દ્વારા ફરીથી નદીમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટના અંગે વધુ અપડેટ્સ માટે જુઓ આખો વીડિયો! 

#Navsari #Vansda #KaveriRiver #NDRF #SearchOperation #BreakingNewsGujarat #GujaratNews #LocalUpdates #SamacharDiary

## Stats

- **Views:** 6,673
- **Likes:** 61
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, kaveririver, searchoperation, gujaratnews, navsari, vansda, localupdates, breakingnewsgujarat, ndrf

---
Copyright (c) Gondola