# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbKrK_1Drzt
- **Gondola URL:** https://gondola.cc/posts/68411197-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/df77b6f6e6.jpg
- **Posted:** 2026-07-24T07:12:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગાંધીનગર જિલ્લાના રાંદેસણ વિસ્તારમાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.વરસાદી પાણીના કારણે અનેક ગાડીઓ રસ્તા વચ્ચે જ ફસાઈ ગઈ, જેના કારણે વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે. સ્થાનિકોએ સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ન લઈ જવા અપીલ કરી છે.

 #Gandhinagar #Randesan #GandhinagarRain #Rain #HeavyRain #Monsoon #Waterlogging #Flood #TrafficUpdate #RainAlert #BreakingNews #GujaratiNews #GujaratNews #GandhinagarNews #WeatherUpdate #InstagramReels #ViralReel #SamacharDiary24x7 #Breaking #GujaratRain

## Stats

- **Views:** 3,342
- **Likes:** 51
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

randesan, samachardiary24x7, viralreel, waterlogging, rain, rainalert, flood, instagramreels, weatherupdate, monsoon, breakingnews, gujaratrain, gujaratnews, gujaratinews, breaking, heavyrain, gandhinagarnews, gandhinagarrain, trafficupdate, gandhinagar

---
Copyright (c) Gondola