# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbKmsDmmQk_
- **Gondola URL:** https://gondola.cc/posts/68411200-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c52110ea1f.jpg
- **Posted:** 2026-07-24T06:33:28.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

જામનગર જિલ્લાના વિભાપર ગામની દીકરી પૃથ્વી સંઘાણી ભંડેરી વતન પરત ફરતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું. બેન્ડબાજા, ડીજે અને શોભાયાત્રા સાથે તેમનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું. ભારતના પ્રથમ ખાનગી સ્પેસ મિશનના 'વિક્રમ' રોકેટમાં કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન લીડ તરીકે નોંધપાત્ર યોગદાન આપનાર પૃથ્વી સંઘાણીએ જામનગર અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમની સિદ્ધિથી સમગ્ર ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને યુવાઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા.

#Jamnagar #PruthviSanghani #Vibhapar #SpaceMission #VikramRocket #IndianSpace #WomenInSTEM #PrideOfGujarat #PrideOfIndia #JamnagarNews #GujaratNews #BreakingNews #SamacharDiary #SamacharDiary24x7 #જામનગર #પૃથ્વીસંઘાણી #વિભાપર #સ્પેસમિશન #વિક્રમરોકેટ #ગુજરાતનીદીકરી #ગૌરવ #ગુજરાતસમાચાર #બ્રેકિંગન્યૂઝ #સમાચારડાયરી24x7

## Stats

- **Views:** 5,629
- **Likes:** 82
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

ગુજરાતસમાચાર, પૃથ્વીસંઘાણી, spacemission, samachardiary24x7, જામનગર, ગૌરવ, prideofindia, સ્પેસમિશન, indianspace, વિભાપર, vikramrocket, jamnagar, breakingnews, વિક્રમરોકેટ, gujaratnews, prideofgujarat, સમાચારડાયરી24x7, ગુજરાતનીદીકરી, womeninstem, vibhapar, pruthvisanghani, બ્રેકિંગન્યૂઝ, samachardiary, jamnagarnews

---
Copyright (c) Gondola