# @amazing_dholera on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbToWlTT3cJ
- **Gondola URL:** https://gondola.cc/posts/68520281-amazing-dholera-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7ac32960df.jpg
- **Posted:** 2026-07-27T18:41:40.000+00:00
- **Account Owner:** Dholera page 📍 (@amazing_dholera) — https://gondola.cc/amazing_dholera

## Caption

પીપળી વટામણ રોડ બંધ.. 🛑#reelsinstagram #reels #trend #news #pipli 

ધોલેરા પો.સ્ટે વિસ્તાર માંથી પસાર થતા પીપળી વટામણ NH-751 ઉપર પીપળી ગામ પસાર કરી એક નાળુ તૂટી ગયેલ હોય રોડ બંધ કરેલ છે જેથી પીપળી થી સુરત જતા વાહનો અને વટામણ થી પીપળી તરફ આવતા વાહનો માટે વૈકેલ્પિક માર્ગ ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વે તરફ ડાયવર્ટ કરવામાં આવેલ છે તેમજ વટામણ થી ધંધુકા તરફ જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ ધોલેરા થઈ ધંધુકા જઇ શકશે

## Stats

- **Views:** 48,291
- **Likes:** 1,155
- **Shares:** 0
- **Comments:** 10

## Tags

reelsinstagram, news, trend, reels, pipli

---
Copyright (c) Gondola