# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbnpEPeCLmu
- **Gondola URL:** https://gondola.cc/posts/68669172-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0bd81b1102.jpg
- **Posted:** 2026-08-04T13:12:10.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના મેગા દરોડામાં 187 જુગારીઓ ઝડપાયા છે. તપાસમાં મેમ્બરશીપના આધારે એન્ટ્રી, કોડવર્ડથી હાર-જીત અને આંગડિયા તેમજ UPI મારફતે લાખોની લેવડદેવડ થતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2021માં પણ આ જ ક્લબમાં જુગાર ઝડપાયો હતો, છતાં ફરી આટલું મોટું જુગારધામ કેવી રીતે ધમધમતું રહ્યું?

#Ahmedabad #Dariyapur #Gymkhana #Gambling #GamblingRacket #SMCRaid

## Stats

- **Views:** 4,015
- **Likes:** 111
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

dariyapur, gymkhana, gamblingracket, gambling, ahmedabad, smcraid

---
Copyright (c) Gondola