# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbkoO2giuqE
- **Gondola URL:** https://gondola.cc/posts/68669203-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/00552b481f.jpg
- **Posted:** 2026-08-03T09:07:04.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

એક તરફ નવસારીમાં પૂરની વિકટ પરિસ્થિતિ... લોકોના જીવ બચાવવા તંત્ર દિવસ-રાત મહેનત કરી રહ્યું છે... અને બીજી તરફ કેટલાક યુવકો જીવ સાથે જોખમી ખેલ રમતા જોવા મળ્યા. ડિસ્ક્લેમર: સમાચાર ડાયરી આ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી. વીડિયો ઉપલબ્ધ માહિતીના આધારે રજૂ કરવામાં આવ્યો છે. સંબંધિત સત્તાધિકારીઓની તપાસ બાદ હકીકતો સ્પષ્ટ થશે.

#Navsari #NavsariFlood #GujaratFlood #Flood #FloodNews #BreakingNews #ViralVideo #Stunt #DangerousStunt #PublicSafety #Monsoon2026 #Rain #HeavyRain #PoliceAction #GujaratNews #NewsUpdate #LatestNews #SamacharDiary #SamacharDiary24x7 #ગુજરાત #નવસારી #પૂર  #સમાચારડાયરી

## Stats

- **Views:** 5,092
- **Likes:** 39
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary24x7, monsoon2026, floodnews, rain, પૂર, નવસારી, flood, policeaction, breakingnews, newsupdate, gujaratnews, સમાચારડાયરી, navsari, viralvideo, stunt, gujaratflood, heavyrain, dangerousstunt, publicsafety, navsariflood, ગુજરાત, latestnews, samachardiary

---
Copyright (c) Gondola