# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbiEdUZjTEH
- **Gondola URL:** https://gondola.cc/posts/68669224-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/24f7fc3bdc.jpg
- **Posted:** 2026-08-02T09:15:56.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રામપુરા ગામેથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય LCB અને દેત્રોજ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી એક ક્રેટા કારમાંથી 2406 બોટલ દારૂ/બીયર જપ્ત કરી છે. પોલીસે દારૂના જથ્થા અને કાર સહિત કુલ રૂ. 8.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાયદો તોડનારાઓ સામે પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે.

#Detroj #Ahmedabad #AhmedabadNews #GujaratNews #CrimeNews #GujaratPolice #LCB #PoliceAction #LiquorSeizure #GujaratCrime #BreakingNews #GujaratiNews #NewsUpdate #CrimeAlert #GujaratUpdates

## Stats

- **Views:** 82,731
- **Likes:** 3,135
- **Shares:** 0
- **Comments:** 11

## Tags

crimenews, gujaratcrime, ahmedabad, gujaratpolice, policeaction, lcb, gujaratupdates, breakingnews, newsupdate, gujaratnews, gujaratinews, ahmedabadnews, detroj, liquorseizure, crimealert

---
Copyright (c) Gondola