# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Dbh_s3TEUAs
- **Gondola URL:** https://gondola.cc/posts/68669225-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/dde7f60af4.jpg
- **Posted:** 2026-08-02T08:34:26.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

લગ્નના સપના સાથે જોડાયેલા એક યુવક સાથે એવી છેતરપિંડી થઈ કે આખો પરિવાર હચમચી ગયો... સુંદર દુલ્હન, ભવ્ય લગ્ન અને થોડા જ દિવસોમાં ઘરેણાં-રોકડ લઈને ફરાર! તપાસમાં સામે આવ્યું કે આ કોઈ એક વ્યક્તિનો ખેલ નહોતો, પરંતુ એક આખી ગેંગનું કાવતરું હતું.સુરત પોલીસે સમજદારીપૂર્વક પ્લાન બનાવી આરોપીઓને ઝડપી લીધા અને મોટા ખુલાસા કર્યા.

#Surat #GujaratNews #CrimeNews #CrimeAlert #FraudAlert #WeddingFraud #LooteriDulhan #PoliceAction #GujaratPolice #NewsUpdate #GujaratiNews #SuratNews #Awareness #ViralNews

## Stats

- **Views:** 6,380
- **Likes:** 141
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratpolice, policeaction, viralnews, newsupdate, gujaratnews, gujaratinews, looteridulhan, crimenews, fraudalert, crimealert, surat, awareness, suratnews, weddingfraud

---
Copyright (c) Gondola