# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Dbf3bpCDzqf
- **Gondola URL:** https://gondola.cc/posts/68669232-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d19d68cf6e.jpg
- **Posted:** 2026-08-01T12:43:48.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દીકરાની લાલસાએ વધુ એક માસૂમનો જીવ લીધો! મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં માત્ર 4 દિવસની નવજાત બાળકીની હત્યાના કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોલીસના જણાવ્યા મુજબ, દીકરાની ઈચ્છા અને ભરણપોષણની ચિંતાના કારણે માતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આખરે સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેનો ભેદભાવ ક્યારે ખતમ થશે?

#CrimeDiary #MadhyaPradesh #Sidhi #GirlChild #SaveGirlChild #WomenSafety #CrimeNews #HindiNews #GujaratiNews #BreakingNews #SocialIssue #Dikri #BetiBachao #Justice #ViralNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 4,777
- **Likes:** 77
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

betibachao, girlchild, crimenews, samachardiary24x7, crimediary, breakingnews, viralnews, socialissue, gujaratinews, dikri, savegirlchild, justice, sidhi, womensafety, madhyapradesh, hindinews

---
Copyright (c) Gondola