# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbfmJsODEUW
- **Gondola URL:** https://gondola.cc/posts/68669236-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a80755956d.jpg
- **Posted:** 2026-08-01T10:12:37.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરેન્દ્રનગરના લખતર તાલુકાની સ્થિતિ બદલાઈ ગઈ.ભારે વરસાદ બાદ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, પોલીસ સ્ટેશન અને PGVCL કચેરીમાં પણ પાણી ઘૂસી ગયાં.અનેક ગામોનો તાલુકા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જ્યારે 13 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ખેતરો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે, તો બીજી તરફ અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા અને ત્રણ ઝૂંપડાં ધરાશાયી થયા છે. હાલ તંત્ર એલર્ટ પર છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.

#Surendranagar #Lakhtar #GujaratRain #HeavyRain #RainAlert #Flood #Monsoon2026 #WeatherUpdate #BreakingNews #GujaratiNews #SamacharDiary #RainInGujarat #FloodAlert #GujaratWeather #ViralNews #NewsUpdate #staysafe❤️

## Stats

- **Views:** 6,095
- **Likes:** 56
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

staysafe, lakhtar, monsoon2026, rainalert, floodalert, flood, weatherupdate, rainingujarat, gujaratweather, breakingnews, viralnews, gujaratrain, newsupdate, gujaratinews, heavyrain, surendranagar, samachardiary

---
Copyright (c) Gondola