# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Db5MC7ugY9w
- **Gondola URL:** https://gondola.cc/posts/68946274-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e8b88de4f1.jpg
- **Posted:** 2026-08-11T08:44:49.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

‘વંદે માતરમ’ના નારાથી ગુંજી ઉઠ્યું સંસદ પરિસર

NDAની ‘મંગલ મિલન’ બેઠકમાં આજે કંઈક અલગ જ દૃશ્ય જોવા મળ્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના નેતાઓ હાથમાં તિરંગો લઈને એકસાથે જોવા મળ્યા.‘વંદે માતરમ’ના નારાથી ગુંજી ઉઠ્યું બેઠકનું વાતાવરણ...અને આ સાથે જ દેશભક્તિનો સંદેશ પણ સ્પષ્ટ જોવા મળ્યો.પરંતુ બેઠકમાં માત્ર દેશભક્તિ જ નહીં...સરકારની કામગીરી, વિકાસના મુદ્દા અને સંસદની આગળની રણનીતિ પર પણ મંથન થયું. તો બીજી તરફ, ઝારખંડમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના મુદ્દે NDA સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ નોંધાવ્યો.

#NDA #MangalMilan #VandeMataram #PMModi #NarendraModi #Tiranga #NDAParliamentaryMeeting #Parliament #IndianPolitics #PoliticsNews #IndiaNews #Jharkhand #StudentProtest #ViralVideo #ViralReel #TrendingNews #BreakingNews #LatestNews #PMMODI

## Stats

- **Views:** 2,197
- **Likes:** 59
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

nda, viralreel, trendingnews, politicsnews, vandemataram, breakingnews, jharkhand, viralvideo, tiranga, ndaparliamentarymeeting, narendramodi, pmmodi, mangalmilan, indianews, parliament, indianpolitics, latestnews, studentprotest

---
Copyright (c) Gondola