# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Db2mf7rji-Q
- **Gondola URL:** https://gondola.cc/posts/68946299-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7886a90309.jpg
- **Posted:** 2026-08-10T08:38:18.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સોનાના ભાવમાં આજે રાહત જોવા મળી છે. દિલ્હીમાં 24 કેરેટ સોનું ₹1,52,540 અને 22 કેરેટ સોનું ₹1,39,840 પ્રતિ 10 ગ્રામ છે. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 24 કેરેટ સોનું ₹1,52,440 અને 22 કેરેટ સોનું ₹1,39,740 પ્રતિ 10 ગ્રામ નોંધાયું છે. સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને ચાંદી ₹2,44,900 પ્રતિ કિલોના સ્તરે પહોંચી છે. જોકે છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં ₹8,180 અને ચાંદીમાં ₹10,000નો વધારો થયો છે. સોનાના ભાવમાં આ ઘટાડો ખરીદદારો માટે કેટલી રાહત લાવે છે?

#GoldPrice #GoldRate #GoldPriceToday #GoldRateToday #સોનું #ચાંદી #SilverPrice #SilverRate #અમદાવાદ #સુરત #રાજકોટ #વડોદરા #GujaratNews #GujaratiNews #BusinessNews #GoldNews #MarketNews #BullionMarket #GoldUpdate #SilverUpdate #TodayGoldRate #SamacharDiary #GujaratiReels #NewsReels #ViralNews #LatestNews

## Stats

- **Views:** 8,339
- **Likes:** 136
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

latestnews, samachardiary, goldnews, silverupdate, સુરત, silverprice, businessnews, અમદાવાદ, bullionmarket, silverrate, goldrate, goldprice, સોનું, ચાંદી, gujaratireels, વડોદરા, રાજકોટ, viralnews, todaygoldrate, newsreels, marketnews, gujaratnews, gujaratinews, goldpricetoday, goldratetoday, goldupdate

---
Copyright (c) Gondola