# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Db2mMYEiohT
- **Gondola URL:** https://gondola.cc/posts/68946300-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/016bced25a.jpg
- **Posted:** 2026-08-10T08:35:37.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

₹220 કરોડ ખર્ચીને શ્વાન બનવાનો અભરખો જાગ્યો?

₹220 કરોડ ખર્ચીને શ્વાન બનવાનો દાવો ખરેખર ચોંકાવનારો છે, પરંતુ શું આ વાત સાચી છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવાની હકીકત કંઈક અલગ છે. જાપાનના Toko નામના વ્યક્તિએ આશરે ₹12 લાખ ખર્ચીને રફ કોલી શ્વાન જેવો અત્યંત વાસ્તવિક કોસ્ચ્યુમ બનાવડાવ્યો હતો. આ કોસ્ચ્યુમ જાપાનની Zeppet એજન્સીએ તૈયાર કર્યો હતો. Tokoએ કોઈ સર્જરી કરાવી નથી અને ₹220 કરોડ ખર્ચ્યા હોવાનો દાવો પણ ખોટો છે. વાયરલ થઈ રહેલી આ કહાનીમાં ‘26 વર્ષીય કરોડપતિ Jaso’નો દાવો પણ ખોટો છે. આ એક Fact Check છે, જેથી વાયરલ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની હકીકત જાણવી જરૂરી છે.

#FactCheck #FakeNews #ViralClaim #ViralVideo #FactCheckGujarati #GujaratiFactCheck #SocialMediaFactCheck #Jaso #Toko #DogCostume #Japan #ViralNews #TrendingNews #FakeClaim #TruthBehindViral #RealityCheck #GujaratiNews #GujaratNews

## Stats

- **Views:** 8,322
- **Likes:** 205
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

truthbehindviral, viralclaim, realitycheck, fakenews, trendingnews, toko, viralnews, jaso, factcheck, gujaratnews, gujaratinews, viralvideo, dogcostume, fakeclaim, factcheckgujarati, socialmediafactcheck, japan, gujaratifactcheck

---
Copyright (c) Gondola