# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Db0bvEfE_cu
- **Gondola URL:** https://gondola.cc/posts/68946312-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f94d3773a0.jpg
- **Posted:** 2026-08-09T12:25:50.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસે ડીજે વગાડવા બાબતે પોલીસ અને ટોળા વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસ છોડાયા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે, જ્યારે પોલીસે વીડિયો ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવી તપાસ હાથ ધરી છે.
#Dahod #DahodNews #WorldTribalDay #CrimeUpdate #DahodPolice #GujaratNews #BreakingNews #NewsUpdateGujarati

## Stats

- **Views:** 32,150
- **Likes:** 1,482
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

breakingnews, dahodpolice, worldtribalday, gujaratnews, newsupdategujarati, dahod, dahodnews, crimeupdate

---
Copyright (c) Gondola