# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Db0TpwbiYss
- **Gondola URL:** https://gondola.cc/posts/68946317-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/450ce4689d.jpg
- **Posted:** 2026-08-09T11:14:35.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ઉજ્જૈનથી પરત ફરતી વખતે રોંગ સાઇડ આવેલી ટ્રક સાથે કાર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વડોદરાના છ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે.
ભયાનક ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
#Vadodara #RoadAccident #AccidentNews #VadodaraNews #GujaratNews #TragicsIncident #BreakingNewsGujarati

## Stats

- **Views:** 0
- **Likes:** 22
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

vadodaranews, gujaratnews, vadodara, roadaccident, breakingnewsgujarati, tragicsincident, accidentnews

---
Copyright (c) Gondola