# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Db0Fp_liCTG
- **Gondola URL:** https://gondola.cc/posts/68946321-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9a8619f019.jpg
- **Posted:** 2026-08-09T09:12:51.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ક્રાઈમ ડાયરી: રક્ષક જ બન્યો ભક્ષક! આનંદનગરમાં યુવતી પર સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ
અમદાવાદના આનંદનગરમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતી પર PG ના જ સિક્યુરિટી ગાર્ડે ધાબા પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો.
આ ઘટના PG અને સોસાયટીઓમાં સિક્યુરિટી સ્ટાફના પોલીસ વેરિફિકેશન (Police Verification) પર મોટો સવાલ ઊભો કરે છે. 

#CrimeDiary #AhmedabadNews #Anandnagar #CrimeUpdate #SafetyAlert #AhmedabadPolice #GujaratNews #BreakingNewsGujarati #Societysafety

## Stats

- **Views:** 4,411
- **Likes:** 147
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, ahmedabadnews, societysafety, crimediary, ahmedabadpolice, safetyalert, crimeupdate, breakingnewsgujarati, anandnagar

---
Copyright (c) Gondola